AIBE – CPC – Order IX : પક્ષકારોની હાજરી અને ગેરહાજરી

Number of Share: 39 Listen to this article સિવિલ કેસમાં માત્ર દાવો દાખલ કરવો પૂરતો નથી. દાવાની સુનાવણી દરમિયાન વાદી (Plaintiff) અને પ્રતિવાદી (Defendant) બંનેની હાજરી પણ એટલી જ મહત્ત્વની છે. ઘણી વખત એવું બને છે કે કોર્ટમાં કેસની સુનાવણીનો દિવસ નક્કી થયો હોવા છતાં કોઈ એક પક્ષકાર અથવા બંને પક્ષકારો હાજર રહેતા નથી. આવી … Continue reading AIBE – CPC – Order IX : પક્ષકારોની હાજરી અને ગેરહાજરી