સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય: અમાન્ય વેચાણ દસ્તાવેજ ને રદ કરાવવાની જરૂર નહીં, કબજો મેળવવા માટે ૧૨ વર્ષની મર્યાદા લાગુ
Number of Share: 79 છેતરપિંડી થી બનાવેલ વેચાણ દસ્તાવેજ શરૂઆત થી જ અમાન્ય, દસ્તાવેજમાં 12 વરસ ની મર્યાદા લાગુ પડે : સુપ્રિમ કોર્ટ કોઈપણ પ્રકારની છેતરપિંડી કે દગા થી બનાવેલ દસ્તાવેજ શરૂઆત થી અમાન્ય ગણાય અને તે રદ્દ કરવા માટે 3 વરસ ને બદલે 12 વરસ ની મર્યાદા લાગુ પડે : સુપ્રિમ કોર્ટ Shanti Devi…
