AIBE – Indian Evidence Act – Sections 17 to 23 – Admissions – કબૂલાત

Number of Share: 44 Listen to this article Admissions (કબૂલાત / સ્વીકારોક્તિ) – વ્યાખ્યા, પ્રકાર, પુરાવા તરીકેનું મહત્ત્વ અને Bharatiya Sakshya Adhiniyam, 2023 હેઠળની જોગવાઈઓ AIBE પરીક્ષામાં Indian Evidence Act, 1872 ના Sections 17 થી 23 ખૂબ જ મહત્ત્વના છે. આ જોગવાઈઓમાં મુખ્યત્વે Admission એટલે કે સ્વીકારોક્તિ શું છે, કોણે કરેલી સ્વીકારોક્તિ પુરાવા તરીકે માન્ય … Continue reading AIBE – Indian Evidence Act – Sections 17 to 23 – Admissions – કબૂલાત