બેનામી મિલકતની માહિતી આપનારને મળશે રૂ. 1 કરોડ સુધીનું ઈનામ

Number of Share: 56 બેનામી મિલકતની માહિતી આપનારને મળશે રૂ. 1 કરોડ સુધીનું ઈનામ, CBDTની Benami Transactions Informants Reward Scheme, 2018 બેનામી મિલકત અંગે ચોક્કસ માહિતી આપનાર વ્યક્તિને સરકાર તરફથી ઈનામ મળી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા 23 એપ્રિલ 2018ના રોજ “Benami Transactions Informants Reward Scheme, 2018” રજૂ કરવામાં આવી હતી. … Continue reading બેનામી મિલકતની માહિતી આપનારને મળશે રૂ. 1 કરોડ સુધીનું ઈનામ