મુસ્લિમ પતિ કોઈ કારણ વગર છૂટાછેડા આપી શકે છે પણ તે કાયદેસર હોવા જોઈએ

Number of Share: 85 Listen to this article મુસ્લિમ વ્યક્તિગત કાયદા હેઠળ લગ્નવિચ્છેદ (divorce) ના મુદ્દે ભારતીય અદાલતો દ્વારા સમયાંતરે મહત્વપૂર્ણ ચુકાદાઓ આપવામાં આવ્યા છે. તાજેતરમાં પટના હાઈકોર્ટની ખંડપીઠે (Division Bench) એક એવા કેસમાં ચુકાદો આપ્યો છે, જે મુસ્લિમ પુરુષ દ્વારા તલાક દ્વારા લગ્નવિચ્છેદ કરવાના અધિકાર અને તેની કાનૂની માન્યતા સંબંધે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરે છે. … Continue reading મુસ્લિમ પતિ કોઈ કારણ વગર છૂટાછેડા આપી શકે છે પણ તે કાયદેસર હોવા જોઈએ