રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિત્વ -અભિનંદન
ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ – ગુજરાતનું ગૌરવ – રાષ્ટ્રીય સ્તરે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવનિયુક્ત ટીમને હાર્દિક અભિનંદન અને હાર્દિક સ્વાગત.
ગુજરાતના સમગ્ર વકીલ આલમ માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રથમ બેઠકમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ માટે થયેલી પસંદગી બદલ શ્રી જે. જે. પટેલ સાહેબ, શ્રી પી. ડી. પટેલ સાહેબ અને શ્રીમતી નિમિષાબેન ધોત્રે પટેલને હાર્દિક અભિનંદન.
શ્રી જે. જે. પટેલ સાહેબની બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે બિનહરીફ નિમણૂક બદલ વિશેષ અભિનંદન.
શ્રી પી. ડી. પટેલ સાહેબની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે બિનહરીફ પસંદગી બદલ હાર્દિક શુભેચ્છાઓ.
શ્રીમતી નિમિષાબેન ધોત્રે પટેલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઈસ ચેરમેન તરીકે પસંદગી બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
આ સાથે તમામ ચૂંટાયેલા સભ્યો ને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ ના નેતૃત્વ, અનુભવ અને માર્ગદર્શનથી ગુજરાતના વકીલ સમાજના હિતોનું વધુ મજબૂત પ્રતિનિધિત્વ થશે તથા વકીલોની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે નવી દિશા અને નવી ઊર્જા મળશે તેવી શુભકામનાઓ.
આપની નવી જવાબદારીની સફળ શરૂઆત માટે હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કાર્યકાળ માટે અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ.
U R VAKIL – AI ની સમગ્ર ટીમ તરફથી અભિનંદન અને હાર્દિક સ્વાગત! 🙏
Rajan Shah – Corporate Legal Advisor – Honorary Director U R VAKIL – AI
