કર્મચારી પેન્શન માં 15 હજાર ની મર્યાદા સમાપ્ત-સુપ્રિમ કોર્ટનો ચુકાદો
Supreme Court Judgement about Karmachari Pension Yojana : કર્મચારી પેન્શન યોજના બાબતે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્મચારીઓને રાહત આપતો મહત્વ નો ચુકાદો આપ્યો છે. ઘણા કર્મચારીઓ એવા પણ છે કે જેઓ કર્મચારી પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવવાના હકદાર હતા પરંતુ તેઓ આ અધિકાર મેળવી શક્યા ન હતા, સુપ્રીમ કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપતા તેમને રાહત આપી…
Read More “કર્મચારી પેન્શન માં 15 હજાર ની મર્યાદા સમાપ્ત-સુપ્રિમ કોર્ટનો ચુકાદો” »
