AIBE – IPC કલમ 34: સમાન ઇરાદો
AIBE માં IPC માં લગભગ 8 થી 10 પ્રશ્નો પૂછાય છે, જેમાં કલમ 34 એ “સંયુક્ત જવાબદારી” નો પાયાનો સિદ્ધાંત છે, જે AIBE માં વારંવાર પૂછાય છે . નોંધ: ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 માં, IPC કલમ 34 ને કલમ 3(5) માં સમાવિષ્ટ કરવામાં આવી છે, પરંતુ પરીક્ષામાં હજુ પણ IPC કલમ 34 ના સંદર્ભમાં…
