આવકવેરો બાકી હોય તો ધરપકડ નહીં કરી શકાય-નવો સુધારો.

Number of Share: 51 આવકવેરા નિયમોમાં મહત્વના ફેરફાર: વેલ્યુઅર અને અધિકૃત ઇન્કમ-ટેક્સ પ્રેક્ટિશનર માટે નવા ફોર્મ, કેટલીક મુદતોમાં વધારો, આવકવેરો બાકી હોય તો ધરપકડ નહીં કરી શકાય-નવો સુધારો. કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા Income-tax અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન દ્વારા Income-tax Rules, 2026 માં વિવિધ … Continue reading આવકવેરો બાકી હોય તો ધરપકડ નહીં કરી શકાય-નવો સુધારો.