પાસપોર્ટમાંથી ભૂતપૂર્વ પતિનું નામ કાઢવા માટે ડિવોર્સ ડિક્રી ફરજિયાત નથી

Number of Share: 48 છૂટાછેડા બાદ પાસપોર્ટમાં રહેલું પૂર્વ પતિનું નામ દૂર કરાવવા માટે દરેક કિસ્સામાં કોર્ટનો ડિવોર્સ ડિક્રી રજૂ કરવો ફરજિયાત નથી, તેમ કેરળ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે. પાસપોર્ટમાંથી ભૂતપૂર્વ પતિનું નામ કાઢવા માટે ડિવોર્સ ડિક્રી ફરજિયાત નથી. કેરળ હાઈકોર્ટે જણાવ્યું છે કે પાસપોર્ટ નિયમોમાં જ્યાં કોર્ટના છૂટાછેડાના ડિક્રી રજૂ કરવાની ફરજિયાત … Continue reading પાસપોર્ટમાંથી ભૂતપૂર્વ પતિનું નામ કાઢવા માટે ડિવોર્સ ડિક્રી ફરજિયાત નથી