શું WhatsApp થી સમન્સ બજવણી કરી શકાય ?

Number of Share: 117 સુપ્રીમ કોર્ટના 16 જુલાઈ 2025ના “Satender Kumar Antil v. Central Bureau of Investigation” ચુકાદાના આધારે BNSSની કલમ 35 હેઠળ પોલીસ દ્વારા આપવામાં આવતી નોટિસ અને WhatsApp/ઇલેક્ટ્રોનિક માધ્યમથી તેની સર્વિસ અંગેના મહત્વપૂર્ણ કાનૂની સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે. આ બાબતે ઘણાં લોકોના મનમાં દ્વિધા પ્રવર્તે છે કે સાચું શું છે ? Whatsapp … Continue reading શું WhatsApp થી સમન્સ બજવણી કરી શકાય ?