છૂટાછેડા પછી પણ ભરણપોષણ મેળવવાનો પત્નીનો અધિકાર.

Number of Share: 57 છૂટાછેડા પછી પણ ભરણપોષણ મેળવવાનો પત્નીનો અધિકાર. ભારતીય સામાજિક અને કાનૂની પરિપ્રેક્ષ્યમાં લગ્ન અને છૂટાછેડા એ એક સંવેદનશીલ વિષય છે. ખાસ કરીને જ્યારે પતિ-પત્ની વચ્ચેના સંબંધો તૂટી જાય છે, ત્યારે પત્નીના ભરણપોષણ (Alimony)નો પ્રશ્ન ઘણી વખત વિવાદનું કેન્દ્ર બની જાય છે. તાજેતરમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટ (જબલપુર બેન્ચ)ના માનનીય ન્યાયાધીશ શ્રી રામકુમાર ચૌબે … Continue reading છૂટાછેડા પછી પણ ભરણપોષણ મેળવવાનો પત્નીનો અધિકાર.