AIBE – CPC કલમ 10 – Res Sub Judice અને CPC કલમ 11 – Res Judicata
CPC એટલે કે સિવિલ પ્રોસિજર કોડ માં Res Sub Judice અને Res Judicata એ બંને ખૂબ જ મહત્વના સિદ્ધાંતો છે. AIBE પરીક્ષામાં આ બંને વિષયોમાંથી સીધા પ્રશ્નો પૂછાઈ શકે છે. બંને સિદ્ધાંતોનો મુખ્ય હેતુ અદાલતોમાં એક જ વિવાદ અંગે બિનજરૂરી કાર્યવાહી અટકાવવાનો અને ન્યાયિક પ્રક્રિયામાં સ્થિરતા જાળવવાનો છે. જોકે, આ બંને સિદ્ધાંતો એકબીજાથી અલગ છે….
Read More “AIBE – CPC કલમ 10 – Res Sub Judice અને CPC કલમ 11 – Res Judicata” »
