વકીલ સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ફરિયાદ થઈ શકે નહીં
ભારતની સુપ્રીમ કોર્ટે 14 મે, 2024ના રોજ વકીલોની વ્યાવસાયિક સેવાઓ અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ના અમલ અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં કોર્ટે ઠરાવ્યું કે વકીલો દ્વારા આપવામાં આવતી વ્યાવસાયિક સેવાઓમાં ખામી હોવાના આધારે તેમની સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ફરિયાદ કરી શકાતી નથી. આ ચુકાદો Bar of Indian Lawyers v. D.K. Gandhi PS…
Read More “વકીલ સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ફરિયાદ થઈ શકે નહીં” »
