પત્નીની ભરણપોષણની રકમ વધારવાની માંગ ગુજરાત હાઈકોર્ટે ફગાવી

Number of Share: 76 Listen to this article પત્નીની ભરણપોષણની રકમ વધારવાની માંગ ગુજરાત હાઈકોર્ટે ફગાવી: ₹5,000 માસિક ભરણપોષણનો આદેશ યથાવત ગુજરાત હાઈકોર્ટે 21 સપ્ટેમ્બર 2026ના રોજ શ્વેતાબેન વિ. હાર્દિકભાઈ દયાલજીભાઈ ચોટાલિયા કેસમાં ભરણપોષણની રકમ વધારવાની માંગ કરતી ક્રિમિનલ રિવિઝન અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે જુનાગઢ ફેમિલી કોર્ટ દ્વારા પત્નીને આપવામાં આવેલા ₹5,000 પ્રતિ માસના … Continue reading પત્નીની ભરણપોષણની રકમ વધારવાની માંગ ગુજરાત હાઈકોર્ટે ફગાવી