AIBE – બંધારણીય કાયદો – આર્ટીકલ 21 – વિસ્તૃત સમજૂતી અને MCQ
ભારતીય સંવિધાનનો આર્ટિકલ ૨૧ મૂળભૂત અધિકારોના અધ્યાયમાં સૌથી વધુ વિકસિત અને વ્યાપક જોગવાઈઓમાંની એક છે. આર્ટિકલ ૨૧ વ્યક્તિના જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું રક્ષણ કરે છે. સમય જતાં સુપ્રીમ કોર્ટે તેના અર્થ અને વ્યાપને વિસ્તૃત કરીને તેમાં ગૌરવપૂર્ણ જીવન, ગોપનીયતા, સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, જીવનનિર્વાહ, ઝડપી ટ્રાયલ સહિત અનેક અધિકારોને આવરી લીધા છે. AIBEની પરીક્ષાની દૃષ્ટિએ…
Read More “AIBE – બંધારણીય કાયદો – આર્ટીકલ 21 – વિસ્તૃત સમજૂતી અને MCQ” »
