AIBE – બંધારણીય કાયદો – Article 44 : સમાન નાગરિક સંહિતા
AIBEની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ભારતીય બંધારણના રાજ્યના નીતિનિર્દેશક સિદ્ધાંતો ખૂબ મહત્વના છે. તેમાં Article 44 ખાસ ધ્યાન આપવા જેવો છે, કારણ કે તે Uniform Civil Code એટલે કે સમાન નાગરિક સંહિતા સાથે સંબંધિત છે. Article 44ને માત્ર એક લાઇનમાં યાદ રાખવું હોય તો એટલું યાદ રાખો: Article 44 = Uniform Civil Code (UCC) પરંતુ…
Read More “AIBE – બંધારણીય કાયદો – Article 44 : સમાન નાગરિક સંહિતા” »
