લાંબા સમયથી પૂજા કરતા હોવાથી પૂજારી મંદિરનો માલિક ના બની જાય
મંદિરના પૂજારીને મંદિર ની મિલકતના માલિક તરીકેનો અધિકાર મળતો નથી અને માત્ર અનેક પેઢીઓથી પૂજાનું કાર્ય કરતા આવ્યા હોવાના આધારે તેઓ મંદિરના વ્યવસ્થાપક તરીકે વારસાગત હકનો દાવો કરી શકતા નથી. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પૂજારીનું મુખ્ય કાર્ય દેવતાની સેવા, પૂજા અને મંદિરની મિલકતની જાળવણી કરવાનું છે. મંદિરની મિલકત પર…
Read More “લાંબા સમયથી પૂજા કરતા હોવાથી પૂજારી મંદિરનો માલિક ના બની જાય” »
