AIBE માટે બંધારણીય કાયદો: મહત્વના Articles, Cases અને વારંવાર પૂછાતા પ્રશ્નો

Number of Share: 45 AIBE પરીક્ષામાં બંધારણીય કાયદો સૌથી મહત્વપૂર્ણ વિષયોમાંનો એક રહ્યો છે. છેલ્લા એક દાયકાના પ્રશ્નપત્રોના પેટર્નને જોતા બંધારણમાંથી દર વર્ષે નોંધપાત્ર સંખ્યામાં પ્રશ્નો પૂછવામાં આવે છે. તેથી AIBEની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બંધારણના મહત્વપૂર્ણ અનુચ્છેદો, મૂળભૂત અધિકારો, રિટ, મહત્વના ચુકાદાઓ, સુધારા અને કેન્દ્ર-રાજ્ય સંબંધોનું પુનરાવર્તન ખૂબ જ જરૂરી છે. AIBEમાં બંધારણના પ્રશ્નોનો … Continue reading AIBE માટે બંધારણીય કાયદો: મહત્વના Articles, Cases અને વારંવાર પૂછાતા પ્રશ્નો