લાંબા સમયના કબજા માત્રથી Adverse Possession નો હક મળતો નથી.
Dedication અને Adverse Possession એકબીજાથી અલગ સિદ્ધાંતો સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: લાંબા સમયના કબજા માત્રથી Adverse Possession નો હક મળતો નથી. રેવન્યુ રેકોર્ડમાં જમીન પર લાંબા સમયથી કબજો દર્શાવવામાં આવ્યો હોય એટલા માત્રથી કોઈ વ્યક્તિ માલિક બની જતી નથી. Adverse Possessionનો દાવો કરવા માટે કબજો ખુલ્લો, સતત અને સાચા માલિકના હકની વિરુદ્ધ સ્પષ્ટ રીતે hostile…
Read More “લાંબા સમયના કબજા માત્રથી Adverse Possession નો હક મળતો નથી.” »
