AIBE પરીક્ષાની તૈયારી માટે 101 Legal Maxims
AIBE પરીક્ષાની તૈયારી માટે આ 101 Legal Maxims ને ખૂબ સરળ અને યાદ રહી જાય તેવી ગુજરાતી ભાષામાં સમજીએ. જ્યાં જરૂરી છે ત્યાં કાનૂની અર્થ સાથે નાનો સંકેત પણ આપ્યો છે. AIBE માટે 101 મહત્વપૂર્ણ Legal Maxims AIBE માટે ખાસ યાદ રાખવા જેવા Maxims Audi Alteram Partem — બીજી બાજુને સાંભળો. Nemo Judex in Causa…
