દાદીના અવસાન બાદ પૌત્રને રહેમ રાહે નોકરી મેળવવા નો હક્ક છે
દાદીના અવસાન બાદ પૌત્રને અનુકંપા આધારિત નોકરીનો હક: મધ્યપ્રદેશ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે અનુકંપા આધારિત નિમણૂક માટે માત્ર મૃત કર્મચારીના પુત્ર, પુત્રી, વિધવા અથવા વિધુર જ નહીં, પરંતુ લાગુ પડતી નીતિની શરતો હેઠળ “Near Relative” એટલે કે નજીકના સગાને પણ વિચારણા હેઠળ લઈ શકાય છે. કોર્ટે એક…
Read More “દાદીના અવસાન બાદ પૌત્રને રહેમ રાહે નોકરી મેળવવા નો હક્ક છે” »
