કંપની એ ફાળવેલ મકાન માટે વળતર ચૂકવવા કંપની જવાબદાર રહે છે.
કર્મચારીને ફાળવેલા મકાનમાંથી બળજબરીથી હટાવવાના મામલે BPCLની બેદરકારી સાબિત, પરંતુ મૃત્યુ બાદ માનસિક યાતનાનું વળતર વારસદારોને નહીં મળે : દિલ્હી હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટે 9 સપ્ટેમ્બર, 2026ના મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીને રહેણાંક મકાન ફાળવનાર નોકરીદાતા ઉપર કર્મચારીને મકાન સંબંધિત મહત્વપૂર્ણ કોર્ટ કાર્યવાહી અંગે યોગ્ય રીતે જાણ કરવાની ફરજ હોઈ શકે છે. આવી ફરજનું…
Read More “કંપની એ ફાળવેલ મકાન માટે વળતર ચૂકવવા કંપની જવાબદાર રહે છે.” »
