મિલકત ની માલિકી બાબતે વિવાદ હોય તો પણ વીજ કનેક્શન આપવાથી ઇનકાર કરી શકાય નહીં.

Number of Share: 49 વીજ જોડાણ વિવાદ : વીજળીનો અધિકાર અને મિલકત પરનો અધિકાર બંને અલગ મુદ્દા છે. મિલકત ની માલિકી બાબતે વિવાદ હોય તો પણ વીજ કનેક્શન આપવાથી ઇનકાર કરી શકાય નહીં – વીજળી વિના રહેવું એટલે અર્થપૂર્ણ અને સભ્ય જીવનથી વંચિત થવું : કલકત્તા હાઈકોર્ટ કોઈ વ્યક્તિને વીજળીનો પુરવઠો આપવો એટલે તેને મિલકત … Continue reading મિલકત ની માલિકી બાબતે વિવાદ હોય તો પણ વીજ કનેક્શન આપવાથી ઇનકાર કરી શકાય નહીં.