કાયદો કેવી રીતે બને છે ? Draft, Bill, Act, Ordinance, Rules અને Regulations વચ્ચે શું તફાવત છે?
Number of Share: 6 Difference-between-Draft-Bill-Act-Ordinance-Rules ð¯ વકીલો અને Law Students માટે આ તફાવત જાણવો શા માટે જરૂરી છે? ð️ Draftથી Act સુધી: કાયદો આખરે બને છે કેવી રીતે? આપણે રોજિંદા જીવનમાં Act, Bill, Ordinance, Rules, Regulations અને Bye-laws જેવા શબ્દો વારંવાર સાંભળીએ છીએ. ખાસ કરીને વકીલો, કાયદાના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે…
