ઘરેલુ હિંસા ના કેસમાં પત્નીની પસંદની કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવો જરૂરી નથી.
કેરળ હાઈકોર્ટના 9 સપ્ટેમ્બર 2026ના ચુકાદાના આધારે આ લેખ તૈયાર કર્યો છે. ચુકાદો Justice Jobin Sebastian દ્વારા Tr.P.(Crl.) No.22 of 2026માં આપવામાં આવ્યો હતો.ઘરેલુ હિંસા ના કેસમાં પત્નીની પસંદની કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવો જરૂરી નથી. PWDV Act ની કાર્યવાહી માત્ર પતિ કે સાસરિયાની સુવિધા માટે અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરી શકાય નહીં : કેરળ હાઈકોર્ટ કેરળ…
Read More “ઘરેલુ હિંસા ના કેસમાં પત્નીની પસંદની કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવો જરૂરી નથી.” »
