AIBE – બંધારણીય કાયદો – આર્ટિકલ 213 : રાજ્યપાલની વટહુકમની સત્તા
ભારતીય બંધારણના ભાગ 6માં રાજ્યની કાર્યપાલિકા સંબંધિત જોગવાઈઓ આપવામાં આવી છે. ભારતીય બંધારણના આર્ટિકલ 213 હેઠળ રાજ્યના રાજ્યપાલને કેટલીક પરિસ્થિતિઓમાં વટહુકમ (Ordinance) બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે. જ્યારે રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય અને તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થાય, ત્યારે રાજ્યપાલ આર્ટિકલ 213 હેઠળ વટહુકમ બહાર પાડી શકે છે. AIBE પરીક્ષામાં…
Read More “AIBE – બંધારણીય કાયદો – આર્ટિકલ 213 : રાજ્યપાલની વટહુકમની સત્તા” »
