નોંધણી વગરના ત્યાગપત્રથી મિલકત ટ્રાન્સફર થઈ શકે નહીં
નોંધણી વગરના ત્યાગપત્રથી મિલકત ટ્રાન્સફર થઈ શકે નહીં મિલકતના હકને લગતા વિવાદોમાં ઘણી વખત પરિવારના સભ્યો વચ્ચે કરવામાં આવેલા દસ્તાવેજો મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ એવો દસ્તાવેજ કરવામાં આવ્યો હોય એટલે જ મિલકતનો માલિકી હક કાયદેસર રીતે ટ્રાન્સફર થઈ જાય એવું જરૂરી નથી. છત્તીસગઢ હાઈકોર્ટે તાજેતરના એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો હક્ક…
Read More “નોંધણી વગરના ત્યાગપત્રથી મિલકત ટ્રાન્સફર થઈ શકે નહીં” »
