AIBE – CrPC કલમ 133 થી 143 – જાહેર ઉપદ્રવ Public Nuisance
જાહેર રસ્તા પર કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર દબાણ કર્યું હોય, રહેણાંક વિસ્તારમાં ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો કે અવાજ લોકોને પરેશાન કરતો હોય, જાહેર કૂવો કે રસ્તો ઉપયોગમાં લેવામાં અવરોધ ઊભો થતો હોય અથવા કોઈ પ્રવૃત્તિને કારણે આસપાસના લોકોના આરોગ્ય અને સલામતી સામે જોખમ ઊભું થતું હોય, ત્યારે તેને જાહેર ઉપદ્રવ (Public Nuisance) તરીકે ઓળખવામાં આવી શકે છે….
Read More “AIBE – CrPC કલમ 133 થી 143 – જાહેર ઉપદ્રવ Public Nuisance” »
