શાંતિપૂર્ણ આંદોલનને હિંસક ગણાવી NSA હેઠળ અટકાયત કરી શકાય નહીં
શાંતિપૂર્ણ આંદોલનને હિંસક ગણાવી NSA હેઠળ અટકાયત કરી શકાય નહીં : જિલ્લા મેજિસ્ટ્રેટનો અટકાયત આદેશ રદ, ₹5 લાખનું વળતર પણ ફટકાર્યું અલ્હાબાદ હાઈકોર્ટે National Security Act (NSA) હેઠળ એક મહિલા વિદ્યાર્થી કાર્યકરની અટકાયતને ગેરકાયદેસર ઠેરવીને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર શંકા, અનુમાન અથવા આધારવિહોણા આક્ષેપોના આધારે કોઈ વ્યક્તિને NSA જેવી…
Read More “શાંતિપૂર્ણ આંદોલનને હિંસક ગણાવી NSA હેઠળ અટકાયત કરી શકાય નહીં” »
