જો પત્નીના ખરાબ વર્તન ના લીધે પતિ કમાવા અસમર્થ બની જાય તો પત્ની ભરણ પોષણ માટે દાવો ના કરી શકે – અલાહાબાદ હાઇ કોર્ટ
ભરણપોષણ હક્ક નહીં પરંતુ ક્ષમતા પર આધારિત છે: અલાહાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્દેશ તાજેતરના 19 જાન્યુઆરી 2026 ના એક મહત્વપૂર્ણ અને સિદ્ધાંતાત્મક ચુકાદામાં Allahabad High Court એ ભરણપોષણ કાયદાનો મૂળભૂત સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે કે ભરણપોષણ આપવાની જવાબદારી ફરજ નહીં પરંતુ વાસ્તવિક કમાણી ક્ષમતા સાથે જોડાયેલી છે. અદાલતે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જો પત્ની અથવા…
