દારૂ ના નશામાં ઊંચા અવાજે બોલવું અભદ્ર વર્તન નથી : બોમ્બે હાઈકોર્ટે
દારૂ ના નશામાં ઊંચા અવાજે બોલવું અભદ્ર વર્તન નથી: બોમ્બે હાઈકોર્ટે FIR રદ કરી, ₹10,000 ખર્ચ ચૂકવવાનો આદેશ બોમ્બે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો બોમ્બે હાઈકોર્ટે તાજેતરના એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર દારૂનું સેવન કરવું અથવા જાહેર રસ્તા પર એકબીજા સાથે ઊંચા અવાજે બોલવું, માત્ર એટલા આધાર પર મહારાષ્ટ્ર પ્રોહિબિશન એક્ટની કલમ 85 હેઠળ…
Read More “દારૂ ના નશામાં ઊંચા અવાજે બોલવું અભદ્ર વર્તન નથી : બોમ્બે હાઈકોર્ટે” »
