AIBE – CrPC કલમ 372 થી 394 અને BNSS કલમ 413 થી 435 – અપીલ ના પ્રકારો
આજે આપણે આ લેખમાં સમજીશું કે અપીલ એટલે શું અને કયા સંજોગોમાં અપીલ કરી શકાય. ભારતીય ફોજદારી ન્યાયપ્રણાલીમાં અપીલનો અધિકાર અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કોઈ વ્યક્તિને નીચલી અદાલતના ચુકાદાથી અન્યાય થયો હોય, આરોપીને થયેલી સજા અયોગ્ય લાગતી હોય અથવા ફરિયાદીને આરોપી નિર્દોષ છૂટી જવાથી અસંતોષ હોય, ત્યારે કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોને આધીન રહીને અપીલ…
Read More “AIBE – CrPC કલમ 372 થી 394 અને BNSS કલમ 413 થી 435 – અપીલ ના પ્રકારો” »
