ધાર્મિક સંસ્થા કોર્ટ ની જેમ વૈવાહિક સ્થિતિ નક્કી કરી શકે નહીં.
બિલાસપુર, 7 સપ્ટેમ્બર 2026: છત્તીસગઢ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ ખાનગી અથવા ધાર્મિક સંસ્થા પોતાને “કોર્ટ” તરીકે રજૂ કરીને વ્યક્તિની વૈવાહિક સ્થિતિ અથવા કાનૂની હકો નક્કી કરી શકતી નથી. કાયદા હેઠળ રચાયેલી અદાલત સિવાયની સંસ્થા દ્વારા આપવામાં આવેલો એવો નિર્ણય કાનૂની રીતે બાધ્યકર્તા બની શકે નહીં. ધાર્મિક સંસ્થા કોર્ટ ની જેમ…
Read More “ધાર્મિક સંસ્થા કોર્ટ ની જેમ વૈવાહિક સ્થિતિ નક્કી કરી શકે નહીં.” »
