મોબાઈલનો દુરુપયોગ થયાનું સાબિત થાય તો પણ તપાસ ચાલુ રહી શકે
કર્ણાટક હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: મહિલા સામે BNSની કલમ 69 હેઠળની કાર્યવાહી રદ, અન્ય આરોપોની તપાસ ચાલુ રહેશે કોઈ વ્યક્તિના મોબાઇલ ફોનમાંથી ફોટા કે વીડિયો મોકલવામાં આવ્યા હોવાનો આરોપ હોય, તો માત્ર ફોનના આધારે જ વ્યક્તિની જવાબદારી અંગે અંતિમ નિષ્કર્ષ કાઢી શકાય નહીં. ડેટા કેવી રીતે મોકલાયો, કોણે મોકલ્યો અને તેમાં સંબંધિત વ્યક્તિની શું ભૂમિકા હતી,…
Read More “મોબાઈલનો દુરુપયોગ થયાનું સાબિત થાય તો પણ તપાસ ચાલુ રહી શકે” »
