ઓનલાઇન પેમેન્ટ કરનાર વ્યક્તિ કોઈ ગુનેગાર હોય તો એમાં વેપારીનું ખાતું ફ્રીજ ના કરી શકાય.
જ્યારે UPI થી રૂ. ૧,૦૦૦ની ખરીદી બની કારણ… બેંક ખાતું ફ્રીઝ, હાઈકોર્ટે અમલદારોને આપ્યો ઠપકો ! UPI થી ખરીદી કરનાર વ્યક્તિ કોઈ ગુનેગાર હોય તો એમાં વેપારીનું ખાતું ફ્રીઝ ના કરી શકાય. આંધ્રપ્રદેશ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: નિર્દોષ વેપારીનું ખાતું ફ્રીઝ કરવું ગેરકાયદેસર, બેંકને ડિફ્રીઝ કરવાનો આદેશ આ ચુકાદો સ્પષ્ટ સંદેશ આપે છે — ડિજિટલ પેમેન્ટ…
