CrPC કલમ 156-157-161-162 અને 164 – પોલીસ તપાસ
CrPC કલમ 156, 157, 161, 162 અને 164 તથા BNSS ની સંબંધિત જોગવાઈઓ સાથે ગુજરાતીમાં સમજૂતી ફોજદારી ન્યાયપ્રણાલીમાં પોલીસ તપાસનું વિશેષ મહત્ત્વ છે. કોઈ ગુનાની જાણ થયા પછી પોલીસ કઈ રીતે તપાસ શરૂ કરે છે, સાક્ષીઓનાં નિવેદનો કેવી રીતે નોંધે છે, આરોપીની કબૂલાત કયા સંજોગોમાં નોંધાવી શકાય છે અને તપાસ દરમિયાન આપવામાં આવેલા નિવેદનોનો અદાલતમાં…
