લાંબા સમય સુધી શારીરિક સંબંધોનો ઇનકાર છૂટાછેડા નું કારણ બની શકે
લાંબા સમય સુધી શારીરિક સંબંધોનો ઇનકાર અને આત્મહત્યાની ધમકી માનસિક ક્રૂરતા બની શકે: રાજસ્થાન હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો લગ્નજીવનમાં મતભેદ થાય એ અસામાન્ય નથી. પતિ-પત્ની વચ્ચે નાની-મોટી તકરાર પણ થતી હોય છે. પરંતુ જ્યારે સંબંધોમાં અંતર એટલું વધી જાય કે એકબીજા સાથે રહેવું મુશ્કેલ બની જાય, ત્યારે પ્રશ્ન માત્ર ઘરેલુ ઝઘડાનો રહેતો નથી. કેટલીક પરિસ્થિતિઓમાં આવા…
Read More “લાંબા સમય સુધી શારીરિક સંબંધોનો ઇનકાર છૂટાછેડા નું કારણ બની શકે” »
