AIBE માટે બંધારણીય કાયદા ના અગત્યના ટોપિક
બંધારણીય કાયદા માટે અગત્યના ટોપિક – મહત્વના આર્ટિક્લ Important Topics of Constitutional Law for AIBE Exam મૂળભૂત અધિકારો આર્ટિક્લ વિગત આર્ટિક્લ 12 “રાજ્ય” (State) ની વ્યાખ્યા આર્ટિક્લ 13 મૂળભૂત અધિકારો સાથે વિરોધાભાસી કાયદા રદબાતલ (Judicial Reviewનો આધાર) આર્ટિક્લ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આર્ટિક્લ 15 ભેદભાવ પર પ્રતિબંધ; મહિલાઓ, બાળકો, SC/ST, SEBC,…
